Talk:Baroda Group

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia

Changes[edit]

@Hogarths: You are telling that my English is poor so I am editing Baroda Group. But in editing, you removed the following 31 original members' name. N. S. Bendre, G. R. Santosh, Ratan Parimoo, Shanti Dave, Prabha Dongre, K. Patel, Triloke Kaul, Vinay Trivedi, Prafful Dave, Ramesh Pandya, Balkrishna Patel, Farokh Contractor, Bhupendra Desai, Kishori Kaul, Padmini Manerikar, Sumant Shah, Vinod Shah, G. R. Santosh, G. M. Sheikh, Himmat Shah, Narendra Amin, Shailesh Dave, Triloke Kaul, Vinodray Patel, Jayant Parikh, Jeram Patel, Jyoti Shah, Vinay Trivedi, Balkrishna Patel, and Hasmukh Modi.

My question is on what basis you removed all this original members’ name?

We already had given a reference for all the members.

You didn’t provide any reference for removing these names.

On what reference you try to add the following members’ name? Mrinalini Mukherjee, Jogen Chowdhury, Bhupen Khakhar, Nalini Malani, Sudhir Patwardhan, Gulam Mohammed Sheikh, and Vivan Sundaram

In the edit, you say member are doing some activity in 1981 but Baroda Group has closed around in the year 1970. So you are talking about which activity? And you have any reference that proves that member of Baroda Group is doing activity in 1981? Ajaykumar Parmar (talk) 08:02, 2 September 2019 (UTC)[reply]

Bhupen Khakhar and the Baroda School[edit]

Bhupen Khakhar - "His career change was partly thanks to meeting the poet and painter Ghulam Mohammed Sheikh in 1958. Sheikh encouraged Khakhar to attend Faculty of Fine Arts in Baroda and introduced him to many people who Khakhar would later collaborate with. As a result Khakhar became a core figure in the Baroda School; a group of figurative painters who were influential around that time."[1] Is Baroda School the same as Baroda Group? -Lopifalko (talk) 08:06, 23 May 2019 (UTC)[reply]

@Lopifalko: It seems that the website is talking about Baroda Group only. But the official name for artists group is Baroda Group, not Baroda School. Ajaykumar Parmar (talk) 08:32, 23 May 2019 (UTC)[reply]
Then you might want to use this in the article Ajaykumar Parmar, as it is an independent reliable source, something the article is in need of.

References[edit]

References

  1. ^ Tate. "Who is Bhupen Khakhar?". Tate. Retrieved 2019-05-23.

Help needed for Baroda Group page[edit]

Copied from User Talk:Nizil Shah

Hello Mr. Nizil, I want your help. તમે ગુજરાતી છો એટલે ગુજરાતી માં લખ્યું છે. Baroda Group પેજ માટે મારે તમારી મદદ ની જરૂર છે. તમે એ પેજ જોયેલું અને એડિટ પણ કરેલ છે. વાત એમ બની છે કે એક યુસર ખોટી રીતે એમની બધી માહિતી બદલી નાખે છે અને ગૃપ ના ઓરીજનલ મેમ્બર ના નામ કાઢી જે મેમ્બર છે જ નહીં એવાં ના નામ નાખી દે છે. મેં બે વખત પેજ ને પાછું undo કરેલ છે પણ હવે મને ખબર નથી કે શું કરવું કારણ કે હું Wikipedia માં નવો છું અને મને વધું નથી આવડતું તો આ બાબતે પેજ ને જોઈ ને મદદ કરવાં વિનંતી છે. આ મેસેજ કરવામાં પણ કઈ ખોટું થયું હોય તો માફ કરજો. Ajaykumar Parmar (talk) 08:11, 2 September 2019 (UTC)[reply]

@Ajaykumar Parmar:, અન્ય મેમ્બરે રજુ કરેલ માહિતી પણ ઉપયોગી અને સંદર્ભ સહિત હતી એટલે મેં બેય વર્ઝન મર્જ કરી દીધા છે. હવે ગ્રુપના જે મેમ્બર છે કે નહીં એ બાબતે આપ બંને સંદર્ભ રજુ કરી સહમતી સાધો. જે નામ સંદર્ભ ન ધરાવતું હોય એ રાખવું નહીં. આ સિવાય માહિતીના સંદર્ભ ચકાસી મુકવી. ગ્રુપ 1970માં બંધ થઈ ગયેલું હોય તો એ અંગે સંદર્ભ પણ મુકશો. આ ફોર્મલ ગ્રુપ હતું કે ઈનફોર્મલ? જો અન્ય સભ્ય જવાબ ન આપે તો એમના મુકેલ માહિતીમાં સંદર્ભ સિવાયની માહિતી કાઢી દેશો. બાકીની માહિતી ઉપયોગી હોય તો એ રાખશો. વર્ઝન બદલવા કરતા કામની માહિતી રાખી મુકવી સારી. જુઓ અને મને જણાવો. હું બનતી મદદ કરીશ. -Nizil (talk) 06:19, 3 September 2019 (UTC)[reply]
@Nizil Shah: પેજ માં સુધારા કરવાં અને મારી મદદ કરવાં બદલ આપનો ખુબ આભાર માનું છું. જો કે તમે બન્ને એડિટ ની માહિતી ભેગી કરી એ ખુબ સારું કર્યું પણ બાબત એમ છે કે એ ભાઈ જે માહિતી લખવાં માંગે છે અને જે મેમ્બર ના નામ નાખવા માંગે છે એ સાચા નથી. હું બરોડા ગૃપ ના ઓરીજનલ મેમ્બર ને જાણું છું અને એમના કેહવાથી જ મેં આ પેજ લખ્યું હતું. જો કે અમારી પાસે ઓનલાઈન કોઈ રેફરન્સ નથી કારણ કે ગૃપ જુનું છે. પણ ઓરીજનલ મેમ્બર કઈ જુદી જ વાત કરે છે અને આ ભાઈ ખોટી રીતે માહિતી નાખવાની કોશિશ કરે છે. હું તમને ફક્ત એક ઉદાહરણ આપું તો એમણે લખ્યું છે કે ૧૯૫૭ માં કે. જી સુબ્રમણ્યમે ગૃપ બનાવ્યું ત્યારે તેમની સાથે જે મેમ્બર હતાં એમાં Rekha Rodwittiya નું નામ પણ નાંખવા માં આવેલ છે. જો કે Rekha Rodwittiya નો જન્મ ૧૯૫૮ માં થયો છે. તો એમના જન્મ પેહલાં એમને મેમ્બર બતાવા માં આવે છે. એમની જન્મ ની માહિતી આપતો રેફરન્સ આ છે.[1]
એ જ રીતે બીજા ઘણાં બધાં મેમ્બર છે જે ઓરીજનલ મેમ્બર નથી. મેં લીસ્ટ બરોડા પેજ ના talk પાજ માં લખેલ છે.
જો કે મને Wikipedia એડિટ કરવામાં બહુ ઓછું જ્ઞાન છે એટલે એમને કઈ રીતે જવાબ આપવો ખબર નથી. મેં તો ફક્ત ઓરીજનલ મેમ્બર ને ખુસ કરવાં આ પેજ બનાવ્યું હતું પણ એમાં પણ રાજનીતિ ચાલું થઈ ગઈ. જો કે હું કશું કરી શકું એમ નથી પણ દુ:ખ ફક્ત એટલું છે કે ખોટી માહિતી Wikipedia પર આપવામાં આવી રહી છે.
બીજી જે માહિતી આપી છે એ બરોડા ગૃપ ની ઓછી અને કે.જી સુબ્રમણ્યમ કે જ્યોતિ ભટ્ટ ની વધારે છે. તો એ માહિતી બરોડા ગૃપ માં લખવાં કરતાં એમનાં પેજ પર લખવાં માં આવે તો વધું સારું થાય.
જો આપ મદદ કરી શકો તો સારું. આપ નો ખુબ જ આભાર માનું છું. Ajaykumar Parmar (talk) 13:19, 3 September 2019 (UTC)[reply]
@Ajaykumar Parmar: હા. તમારી વાત અને ચિંતા સાચી છે. જે સંદર્ભના આધારે માહિતી છે એમાં પણ ખામી છે. બરોડા ગ્રુપ અંગે આપની પાસે માહિતી આપતો કોઈ પુસ્તકનો કે આર્ટ મેગેઝીનનો લેખ/લેખો હશે? જેનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકાય. હું ગ્રુપ વિશે થોડો અભ્યાસ કરી સંપૂર્ણ લેખ જ ફરીથી લખી દઉં. તમે સંદર્ભોના ફોટા કે સ્કેન મને ઇમેઇલ કરી શકો? નવા વિષય પર કામ કરતા થોડો સમય લાગી શકે પણ સરસ કામ થઈ શકે. ગ્રુપ અને મનેય કેટલાક પ્રશ્નો છે જેનો જવાબ જોઈશે. જેમકે ગ્રુપ ફોર્મલ હતું કે ઈનફોર્મલ? તેનો ઉદ્ધભવ, વિકાસ અને અંત અંગે પણ માહિતી જોઈએ. અને તેમની સ્ટાઇલ અને અસર/ઈમપેક્ટ અંગે પણ. અન્ય વ્યક્તિએ માહિતી એમની જોડે જે સંદર્ભ હશે એના આધારે નાખી છે એટલે કદાચ માહિતીદોષ રહી જાય. આપણે સુધારી શકીશું. અને કોઈ પ્રશ્ન સર્જાય તો ચર્ચા વડે નિવેડો લાવી શકીશું. આપ મને સંદર્ભ ઉપલબ્ધ કરાવવા મદદ કરો. હું મારી રીતે સંદર્ભ ભેગા કરવા પ્રયત્ન કરીશ. થોડો સમય લાગશે પણ ચિંતા ન કરતા. આભાર.-Nizil (talk) 14:51, 3 September 2019 (UTC)[reply]
For Rekha Rodwittiya, even if she was born in 1958, she could be a member of the group later in 1970s. The group was dynamic and long running so member keep joining and leaving (according to my understanding). The article mentions some prominent artists, not founding members. Was she a late member in 1970s? This needs investigation with references. Don't worry, we are going to rewrite it completely.-Nizil (talk) 14:55, 3 September 2019 (UTC)[reply]
@Ajaykumar Parmar: Further discussion will be carried here.-Nizil (talk) 15:01, 3 September 2019 (UTC)[reply]
@Nizil Shah: તમારો ખુબ જ આભાર માનું છું. જો કે મને ખબર નથી કે કોઈ user ને Wikipedia માં ઈમૈલ કઈ રીતે કરવી અથવા user ની ઈમેલ ક્યાં લખેલી હોય છે. પણ હું અહિયાં તમને એક લીંક મોક્વાવ છું એમાં ગૃપ વિશે ૧૦૦ કરતાં વધારે document છે. અને મને નથી લાગતું કે આ શિવાય કોઈ document કે માહિતી હોય. તમે એ જોઈ ને એ પ્રમાણે લખી શકો. જો કે મારી દ્રષ્ટિ માં બરોડા ગૃપ એ ઈનફોર્મલ ગૃપ હશે અને એની વધું માહિતી નથી અને એટલે જ લગભગ ૧૯૬૮ માં એ ગૃપ બંધ થઈ ગયું તો કોઈ ઓફિસીયલ જાહેરાત નથી બસ બધાં સભ્યો એ મળવાનું બંધ કરી દીધું. આ લીંક માં જે document છે એમાં ઓરીજનલ મેમ્બર ના નામ વગેરે આપવામાં આવેલ છે. આ લીંક જોવા વિનંતી છે.[2] - Ajaykumar Parmar (talk) 07:05, 5 September 2019 (UTC)[reply]
Thanks for the link and additional inputs. I will go through them. I have sent you an email. You may reply with references. I will take some time to research the subject. Please continue to help me gather sources.-Nizil (talk) 14:20, 5 September 2019 (UTC)[reply]

References

  1. ^ "Rekha Rodwittiya". rekharodwittiya.blogspot.com.
  2. ^ "Ratan Parimoo Archive.Baroda Group of Artists". Asia Art Archive.