Jump to content

User:Jigar rajani

From Wikipedia, the free encyclopedia

✅રાજકોટવાળા

એટલે ફોન કંપની વાળા પાસે થી

પણ બેલેંસ પાછુ મંગાવે

✅ રાજકોટ વાળા

એટલે

દુનીયા ના કોઈ પણ ગીત

પર 💃ગરબા 💃રમી શકે

✅ રાજકોટ  વાળા

એટલે

દુનિયા ના કોઈ પણ ખુણે હોય

પુછવાનુ તો એક જ

કેમ છો👏?

✅ રાજકોટ વાળા ચાર ભાષાના જાણકાર 

1 બોલે ગુજરાતી 2 ફિલ્મ જુએ હિન્દી 3 ખાય પંજાબી 4 પીવે થંસપ 😜😜🤓😂😂


✅ રાજકોટ વાળા

એટલે

જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો

બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય


✅ રાજકોટ વાળા એટલે

ગીરનાર ચડે પાવાગઠ ચડે હિમાલય ચડે

✅ રાજકોટ વાળા એટલે

દુબઈ ફરે

ઈઝરાઈલ ફરે

ઓસ્ટ્રેલિયા ફરે

લંડન ફરે

અમેરીકા ફરે

પણ 4 રસ્તા પરનુ ⛲સર્કલ ના ફરે

🙏🏼 જો રાજકોટ વાળા હોય તો શેર કરવાનુ ના ભુલતા.

 👍હા અમે રાજકોટ વાળા 👍


          રંગીલુ રાજકોટ 

કોક દિવસ તો આવો રાજકોટ એવું અમારું રંગીલુ રાજકોટ છે